દ્વિસહસ્ત્રદીન માનવસેવા મહાયજ્ઞ તા.11/11/2016 ને શુક્રવારના રોજ યોજાયેલ

12
Oct
2016
Wed

દ્વિસહસ્ત્રદીન માનવસેવા મહાયજ્ઞ તા.11/11/2016 ને શુક્રવાના રોજ હોસ્પિટલની આ ભવ્ય માનવસેવાના  બે હજાર દિવસ પુર્ણ થતા દ્વિ-સહસ્ત્રદિન  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • આ કાર્યક્રમ સાથે સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદજી ગૌશાળાનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું.
  • આ કાર્યક્રમ સાથે સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદજી નૂતન ડોકટર હાઉસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું.

આ  કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ હતા. આ કાર્યક્રમ ખુબ જ આનંદ ઉલ્લાસ થી પરિપૂર્ણ થયો હતો.