દિવાળી વેકેશન તા.23/10/2019ને (બુધવાર) થી તા.28/10/2019ને (સોમવાર) સુધી રજા હોવાથી હોસ્પિટલ બંધ રહેશે. ફક્ત પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ ચાલુ રહેશે. તા.29/૧૦/૨૦૧૯ને મંગળવારથી નિયમિત રજા હોવા છતાં હોસ્પિટલના બધા જ કામકાજ સમયસર રાબેતા મુજમ શરુ થઇ જશે.

20
Oct
2019
Sun