કર્મયોગી વિશેષ સન્માન સમારોહ તા.12/04/2016 ને મંગળવારે

13
Apr
2016
Wed

કર્મયોગી વિશેષ સન્માન સમારોહ તા.12/04/2016 ને મંગળવારે સાવરકુંડલા ગુરુજીના આશ્રમ મુકામે યોજેલ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા  હોસ્પિટલ – ટીંબી દ્વારા કર્મયોગી સન્માન સમારોહ યોજાયેલ જેમાં હોસ્પિટલ ના કર્મચારીઓનું ઉલ્લાસપૂર્વક  સન્માન કરેલ અને ગુરુજીએ પોતાની મધુર વાણીથી કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમ ખુબ જ આનંદ ઉલ્લાસ થી પરિપૂર્ણ થયો હતો.